October 12, 2024

ડુંગરી ગામેથી ચોરી થયેલ બુલેટ .ને ગણતરીના દિવસોમા શોધી કાઢી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી વાલીયા પોલીસ

Share to

ટેકનીકલ સર્વેલન્સ અને હુમન ઇન્ટેલીજન્ટના આધારે પોલીસ બાતમીદરાથી બાતમી મળેલ કે “ડુંગરી ગામેથી ચોરાયેલ (બુલેટ) મો.સા.નં.GJ-18-CD-3494 ની આગળ પાછળની નંબર પ્લેટ કાઢી નાખેલ છે અને તે મોમા ગુલાબહુમેન / સિદીકભાઈ કરીમભાઇ વાડીવાલા રહે કંટીયાજાળ રોડ,હાંસોટ તા.હાંસોટજી.ભરૂચનાોની હાસોટ ત્રણ રસ્તા પાસેની બીરીયાનીની દુકાન પાસે આવેલ તેઓના રૂમમાં મુકેલ છે.* તેવી ચોક્કસ બાતમી હકિકત આધારે હાંસોટ પે..સ્ટે, જઈ સ્થાનીક પોલીસની મદદથી બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા એક રોથલ ઇન્કોલ્ટ કંપનીની ક્લાસીસ 350 (બુલેટ) . પાર્ક કરેલ હતી જે ની આગળ પાછળની નંબર પ્લેટ કાઢી નાખેલ હતી અને બુલેટ . વાલીયા પો.સ્ટે ગુનાના કામે ચોરાયેલ મો.સા. હોય જેથી ગુલાબહસેન / સિદ્દીકભાઇ કરીમભાઈ વાડીવાલા ઉ.વ.૨૫ રહે. કટીયાજાળ રોડ, શંસોટ તા.હાંસોટ જી. ભરૂચનાઓને વધુ પુછપરછ માટે પો.સ્ટે ખાતે લાવી ચોરી બાબતે ઉડાણ પૂર્વક તેમજ યુક્તિ પ્રયુક્તિથી સખત પુછપરછ કરતા સદર ઇસમ ભાંગી પડેલ અને ગુનાની કબુલાત કરેલ સદર ઇસમને વાલીયા પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૯૦૫૦ ૨૪૦૭૨૯/૨૦૨૪ B.N.S 2023 ની કલમ 303(૨) મુજબના ગુનાના કામે હસ્થગત કરી ચોરીનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાય ધરવામાં આવેલ છે.


Share to