November 30, 2024

બીગ  બ્રેકિંગ પાવીજેતપુર  ભારજ નદી નાં બ્રિજ નો અમુક ભાગ તૂટીને ભુક્કો

Share to

આજે સવારથી જ ભારજ નદીનો બ્રિજ બેસી ગયો હતો

તંત્ર દ્વારા વાહન વ્યવહાર કરવામાં આવ્યો હતો બંધ

ત્યારબાદ નદીમાં વધુ પાણી આવતા બ્રિજનો પીલર અને બ્રિજનો અમુક ભાગ તૂટીને થયો ભૂકો

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed