બ્રેકિંગ
જોજવા આડબંધ પર આહલાદાયક દ્રશ્યો સર્જાયા
જિલ્લાની જીવાદોરી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે
ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યા
ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યા
નદી કાંઠા વિસ્તારના ગામોને કાંઠા વિસ્તારમાં ન જવા તંત્ર દ્વારા સૂચનો કરવામાં આવ્યા
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર