October 12, 2024

અબડાસા નખત્રાણા વિસ્તારમાં મેઘરાજાની ધમાકાદાર એન્ટ્રી ક્યાં ફૂલ ક્યાં ઝરમર વરસાદ ચાલુ આજે સવારથી જ અબડાસા નખત્રાણા વિસ્તારમાં ક્યાં ઝરમર ક્યાં ફુલ વરસાદ જોવા મળ્યું છે નદી નાળા છલકાઈ ગયા

Share to

અમુક વિસ્તારમાં રસ્તાઓ પણ બંધ જોવા મળ્યા છે
અમુક દેમ અવરફલો થયા છે
તેના કારણે રસ્તા ઉપરથી પાણી ફરી વળીયા છે
નખત્રાણા ગામમાંથી પાણી નદીની જેમ વહી નીકળ્યા છે હજી સુધી કોઈ મોટી નુકસાન ના સમાચાર નથી
હવે તો ઉગેલા પાકને કેયાં નુકસાની તો ક્યાં ફાયદો થાય એવી ખેડૂતો જણાવી રહ્યા છે
અને ગામડાઓમાં હજી પણ ખેડૂતોની વાવણી કરવાના ખેતરો બાકી રહ્યા છે

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ


Share to