DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

*પાવીજેતપુર પાસેનો ભારજ નદીનો બ્રિજ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો*

Share to

પાવીજેતપુર પાસે શિહોદ ચોકડી પરનો ભારજ બ્રીજના પીઅર નં-૦૪ ઉપર સેટલમેન્ટ આવતા તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો* ઉપરવાસમાંથી આવતી પાણીની ભારે આવક અને અતિભારે વરસાદના પરિણામે ભારજ બ્રીજના પીઅર નં-૦૪ ઉપર સેટલમેન્ટ આવેલ છે. જેથી શિહોદ ચોકડી પરનો ભારજ બ્રીજ તમામ પ્રકારના વાહન વ્યવહાર અને લોકોની અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to