હાલમાં ડેમ 90 ટકા જેટલો ભરાયો છે..
હાલમાં ડેમની જળ સપાટી 147.15 મીટર નોંધાઇડેમમાં પાણીની આવક 30 હજાર કસુસેક
પાણીની જાવક 15 હજાર કયસેક
ડેમ 147.82 મીટરે ઓવર ફ્લો થાય છે..
સુખી ડેમના ચાર ગેટ ખોલવામાં આવતા નીચાણ ગામોને એલર્ટ કરવામાં આવ્યા
સુખી ડેમ સીઝનમાં પ્રથમ વખત 90 ટાકા ભરાયો છે..
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર