ભરૂચ શહેર દહેજ બાયપાસ રોડ ઉપર “મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન” નામની વિઝા કન્સલ્ટન્સીની ઓફીસ કરી, ગ્રાહકોને વિદેશમાં નોકરી, વિઝા તથા કાયમી રહેવાની સગવડ કરી અપાવવાની લાલય આપી, ખોટા CoS લેટર તથા અન્ય દસ્તાવેજો બનાવી વિદેશ વાચ્છુકો પાસેથી સાડા ત્રણ કરોડથી વધુની વિશ્વાસઘાત છેતરપીંડી કરનાર મુખ્ય સુત્રધાર સહિત ૦૨ આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ #bharuchpolice #GujaratPolice #bharuch @gujaratpolice_
