December 8, 2024

જુનાગઢ પોલીસની she team દ્વારા રક્ષાબંધનનો તહેવાર સિનિયર સિટીજન ને રાખડી બાંધીને ઉજવ્યો

Share to

રક્ષાબંધનના તહેવાર અનુસંધાને જૂનાગઢ જિલ્લાના દરેક પો.સ્ટેની SHE Team ના મહીલા અધિકારી/કર્મચારી દ્વારા અંદાજે ૧૦૦૦ જેટલા સીનીયર સીટીઝનોને રાખડી બાંધી મીઠાઇ ખવડાવી રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરીને જુનાગઢ પોલીસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવેલ.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to