માલ આપનાર વોન્ટેડ.
પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૧૯-૦૮-૨૪
નેત્રંગ પોલીસ સ્ટેશનના જમાદાર રાજેશભાઈ ગવલીયાભાઈ વસાવા તેમજ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તાર મા પ્રોહીબીશન/જુગાર ની વોચ,તપાસમા પેટ્રોલિંગમા હતા, તે સમય દરમિયાન ચોક્કસ બાતમીદાર થી બાતમી મળી હતી, કે ચાસવડ તરફથી એક મોપેડ ચાલક વિમલના થેલામા કાઇક શંકાસ્પદ વસ્તુ લઈ ને આવી રહેલ હોય, જે બાતમીના આધારે નેત્રંગ ચાર રસ્તા પર ઝંખવાવ રોડ ઉપર વોચ ગોઠવતા ચાસવડ તરફથી આવી રહેલ મોપેડ નંબર જીજે ૧૬ ડી. એલ. ૫૧૨૫ ના ચાલક અટકાવી તપાસ હાથ ધરતા વિમલના થેલા માંથી તેમજ ડીકી માંથી કુલ્લે ૧૦૯ ઇગલીંશ દારૂ ના કોટરીયા જેની કિંમત રૂપિયા ૧૦,૯૦૦/= સાથે મોપેડ ચાલક રણજીત મંછી વસાવા રહે પારડી ફળીયુ ધારોલી તા,ઝધડીયાને ઝડપી લીધો હતો, જેની ઉલટ તપાસ હાથ ધરતા સદર ઇગલીંશ દારૂ સુરત જીલ્લા ના ઉમરપાડા તાલુકાના ગોવાંટ ગામે રહેતો ચંદ્રેશ વસાવા નાઓએ આપેલ હોય, જે હકીકત ના આધારે ચંદ્રેશ વસાવાને વોન્ટેડ જાહેર કરેલ હોય, જેને પકડવા માટે ચકોગતિમાન કરાતા બુટલેગરોમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,