DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

બોડેલી તાલુકાના તમામ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા, કોલકત્તામાં ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાનો મામલો,

Share to

બોડેલી તાલુકાના ડોક્ટરો હડતાલ પર ઉતર્યા,


આજે બોડેલી તાલુકાના તમામ હોસ્પિટલોમાં પણ ડોક્ટરોએ હડતાલ જાહેર કરી,

ખાનગી હોસ્પિટલમાં પણ 24 કલાક ઓપેડી બંધ રહેશે,

માત્ર ઇમર્જન્સીના દર્દીઓને જ સારવાર આપવામાં આવશે,

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાલ જાહેર કરવામાં આવી,

ખાનગી હોસ્પિટલના 70 કરતાં વધારે તબીબો હડતાલમાં જોડાયા,

તમામ હોસ્પિટલ ના તબીબો દ્રવરા સેવાસદન તાલુકા પ્રમુખ ને આપ્યું આવેદન,

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed