October 12, 2024

15 મી ઓગસ્ટ 78 સ્વતંત્ર દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી નસવાડી ખાતે ધામધૂમથી કરવામાં આવી

Share to

છોટાઉદેપુર કલેકટર ની અધ્યક્ષતામાં 78 માં સ્વતંત્ર દિવસની ઉજવણી નસવાડી ખાતે ધામધૂમથી કરવામાં આવી


છોટાઉદેપુર જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા એસ.પી છોટાઉદેપુર સાંસદ ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી


જિલ્લાની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ઝાંખી રજૂ કરવામાં આવી


જિલ્લા કક્ષાએ ઉચ્ચ કામગીરી કરનાર પદ અધિકારી અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to