જનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી નીલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ વણ શોધાયેલ ચોરી ના ગુન્હાઓ શોધી કાઢવા સુચનાઓ કરેલ હો જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લામાં બન ચોરીઓના વણ-શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય., જે અન્વયે જૂનાગઢ બી ડીવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એચ પી ગઢવી સા. નાઓની સુચના મુજબ ગુન્હા શોધક શાખાના પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. તેમજ બનેલ મિલ્કત સબંધી ગુન્હાવાળી જગ્યાની વીજીટ લઇ બનાવ સ્થળની આસ-પાસના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી આવા ગુન્હાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હોય. અને અત્રેના પો.સ્ટે. વિસ્તારમાં બનેલ અનડીટેકટ ચોરીના ગુન્હાઓ ડીટેક્ટ કરવા વિશ્વાસ પ્રોજેકટ અંર્તગત ઇન્સ્ટૉલ કરેલ સી.સી.ટી.વી કેમેરાનો ઉપયોગ કરી તપાસમા હતા તે દરમ્યાન આજરોજ તા.૧૦/૦૮/૨૦૨૪ ના રોજ પો.સ્ટે. વિસ્તારમાં પેટો ગુન્હા શોધક શાખાના પો.કોન્સ રવિન્દ્રભાઇ હમીરભાઇ વોક તથા કરશનભાઇ ગોવિંદભા ભુપતભાઈ દાનાભાઈ ધુળા નાઓને સંયુક્તમાં ખાનગી રાહે મળેલ બાતમી હકીકત ય સક્કરબાગ સામે દોલતપરા રોડ ઉપરથી આરોપી- ધર્મેશ ભીખભાઈ વાઘેલા ઉ.વ.૨૭ ર મુળ- પાદરીયા ગામ તા.જી જુનાગઢ નાઓના કબ્જામાંથી જુનાગઢ બી ડીવી પો. આઇ.પી.સી.કલમ- મુજબના કામે ચોરીમાં ગયેલ મ રજી નં.જી.જે. ૧૧.આર.-૧૧૬૪ કિ.રૂ.૨૦,૦૦૦/- સાથે પકડી પાડી મજકુરની પુછ-પરછ આજથી આશરે એકાદ માસ પહેલા જુનાગઢ બસ સ્ટેન્ડ પાસે આવેલ લાલ સોસાયટીમાંથી મો.સા. ચોરી કરેલાની કબુલાત આપતા મજકુર ઇસમને ગુન્હાના કામેકરવામાં આવેલ છે. આમ, અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરવામાં આવેલ છે.
* આરોપી :-ધર્મેશ ભીખુભાઇ વાધેલા ઉપલેટા મુળ- પાદરીયા
કબ્જે કરેલ મદામાલ :– હિરો-હોન્ડા કાંપનીની મો.સા. રજી નં.જી.જે.-૧૧-આર.-૧૧૬૪ કિ.રૂ.૨૦,૦૦૦/-
આ સારી કામગીરી જુનાગઢ બી ડીવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ શ્રી એચ પી
ગઢવી સા. તથા નેત્રમ શાખાના પી.એસ. આઇ. પી.એચ.મશરૂ તથા ગુન્હા શોધક શાખાના પો.હેડ.કોન્સ.
કૈલાશભાઈ એન. જોગીયા તથા પો.કોન્સ. રવિન્દ્રભાઇ હમીરભાઇ વાંક તથા કરશનભાઇ ગોવિંદભાઈ
ભારાઇ તથા ભુપતભાઇ દાનાભાઇ ધુળા તથા નેત્રમ શાખાના પો.કોન્સ. સુખદેવભાઇ કામળીયા તથા
વુ.પો.કો. શીલ્પાબેન કટારીયા તથા રૂપલબેન છૈયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી
કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી 4
More Stories
જુનાગઢના ભેસાણ તાલુકા ની સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ-બરવાળામાં “Tally Accounting, GST income Tax અને Tax Planning” વિષય પર ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો
નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર. ચંદ્રવાણ ગામના પાટીયા પાસેથી ઇકો ગાડી માંથી રૂપિયા ૪૩,૯૦૦/= નો વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો.નેત્રંગનો બુટલેગર વોન્ટેડ.
*અબડાસા તાલુકાના આઈ. સી. ડી. એસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી.*