September 8, 2024

સુરત ખાતે આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના શુભહસ્તે સુરત મહાનગરના વિવિધ વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું.

Share to

આ વિવિધ પ્રકલ્પોથી નગરજનોની સુખાકારીમાં વધારો થશે અને વાહનવ્યવહાર વધુ સુગમ બનશે.

આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.


Share to

You may have missed