બોડેલી અલીપુરા એસટી ડેપો ના ગેટ પાસે રોડ પર મોટા મોટા ખાડા પડતા બસ ચાલકો અને વાહન ચાલકોને જોખમ જોવા મળી રહ્યું છે હાલમાં ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને વરસાદ પણ પડી રહ્યો છે વરસાદી પાણીને લઈને રોડ પર ખાડા મોટા જોવા મળી રહ્યા છે અંદાજિત છ મહિના પહેલા જ અહીં રોડ બનાવવામાં આવ્યો હતો અને હાલમાં ચોમાસાના સમયમાં એસટી ડેપો ગેટ પાસે રોડ પર મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે જેને લઈને વાહન ચાલકો અને વાહન ચાલકોને હાલાકી જોવા મળી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,