DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢની ભેસાણ પોલીસે ૨૪ લાખથી વધુના ઇંગલિશની દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવ્યું

Share to

જૂનાગઢની ભેસાણ પોલીસે 5, હજારથી વધારે બોટલ દારૂ બે વર્ષ દરમિયાન પકડી પાડ્યો હતો ભેસાણ પોલીસે અલગ અલગ 8 જેટલા ઈસમો પાસેથી વિદેશી ઇંગલિશ દારૂ પકડીને ગુન્હાઓ નોંધવામાં આવ્યા હતા પોલીસ દ્વારા 5576, બોટલ નંગ પકડી પાડી હતી જેની કિંમત 24 લાખથી વધારે થાય છે આજે ડેપ્યુટી કલેક્ટર અને ડિ,વાઇ, એસ, પી હિતેશ ધાંધલીયા સાહેબની હાજરીમાં દારૂની બોટલો ઉપર ખંભાળિયા ગામ રોડ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું આ અભિયાનમાં ભેસાણ પીએસઆઇ એમ એન કાતરીયા તેમજ પોલીસ સ્ટાફ અનકભાઈ,અરવિંદભાઈ ,કનકસિંહ,હિતેશભાઈ, વિક્રમભાઈ,દિલ્પભાઈ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed