જૂનાગઢના ભેસાણ પોલીસ સ્ટેશનમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં નવ જેટલા લોકોએ ભેસાણ પોલીસમાં ખોવાઈ ગયેલ મોબાઈલ માટે પોલીસને અરજ કરી હતી ત્યારે ભેસાણ પોલીસ દ્વારા એક લાખથી વધારે કિંમતના નવ મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા હતા જેમાં અલગ અલગ જિલ્લાના અને અલગ અલગ તાલુકાના લોકોના આ મોબાઇલ હતા. આજે જુનાગઢ ડિ, વાય,એસ ,પી, હિતેશ ધાંધલીયા સાહેબ દ્વારા આ મોબાઈલ લોકોને પરત કરવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને ભેસાણ પીએસઆઇ એમ એન કાતરીયા કોન્સ્ટેબલ અરવિંદભાઈ બામણીયા તેમજ અનેક ભાઈ દ્વારા આ મોબાઇલ શોધી કાઢવામાં આવ્યા હતા. આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દ્વારા સાત જેટલા લોકોને મોબાઈલ પરત આપવામાં આવ્યા છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ