DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

સ્મૃતિ વિકાસ ટ્રસ્ટ સંચાલિત. બિના પટેલ ફાઉન્ડેશન. ગાંધીનગર મેટ્રો દૈનિક. લોકાયત ગુજરાત દૈનિક. બિના પટેલ ( ચીસ્મૃતિ વિકાસ ટ્રસ્ટ સંચાલિત. બિના પટેલ ફાઉન્ડેશન. ગાંધીનગર મેટ્રો દૈનિક. લોકાયત ગુજરાત દૈનિક. બિના પટેલ ( ચીફ એડિટર. તંત્રી અને જાણીતા લેખિકા.)  અને પાટીદાર સમાજ ના આગેવાન.

Share to

સ્મૃતિ વિકાસ ટ્રસ્ટ સંચાલિત. બિના પટેલ ફાઉન્ડેશન. ગાંધીનગર મેટ્રો દૈનિક. લોકાયત ગુજરાત દૈનિક. બિના પટેલ ( ચીસ્મૃતિ વિકાસ ટ્રસ્ટ સંચાલિત. બિના પટેલ ફાઉન્ડેશન. ગાંધીનગર મેટ્રો દૈનિક. લોકાયત ગુજરાત દૈનિક. બિના પટેલ ( ચીફ એડિટર. તંત્રી અને જાણીતા લેખિકા.) અને પાટીદાર સમાજ ના આગેવાન.

મુકેશભાઈ પટેલ દ્વારા. ગુરુ પૂર્ણિમા ના પાવન અવસરે અમદાવાદ ચાંદખેડા 2 ગુડ સ્ટુડિયો ખાતે સમગ્ર ગુજરાત રાજ્ય ના કવિઓ નું એક કવિ સંમેલન યોજાયુ. જેમાં મુખ્ય મહેમાન તરીકે સૂર્યકિરણ રાવત અને અતિથિ વિશેષ દીપ્તિ બેન ઈનામદાર હાજર રહ્યા હતા.ફ એડિટર. તંત્રી અને જાણીતા લેખિકા.) અને પાટીદાર સમાજ ના આગેવાન. મુકેશભાઈ પટેલ દ્વારા. ગુરુ પૂર્ણિમા ના પાવન અવસરે અમદાવાદ ચાંદખેડા 2 ગુડ સ્ટુડિયો ખાતે સમગ્ર ગુજરાત રાજ્ય ના કવિઓ નું એક કવિ સંમેલન યોજાયુ. જેમાં મુખ્ય મહેમાન તરીકે સૂર્યકિરણ રાવત અને અતિથિ વિશેષ દીપ્તિ બેન ઈનામદાર હાજર રહ્યા હતા.

કાર્યક્રમ ની શરૂઆત માં મુખ્ય મહેમાન સૂર્યકિરણ રાવત અને અતિથિ વિશેષ દીપ્તિ બેન ઇનામદર. તથા બિના પટેલ ના હાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ કાર્યક્રમ ના આયોજક. જાણીતા લેખિકા. અને ચીફ એડિટર. તંત્રી. બિના બેન પટેલે આમંત્રિત મહેમાનો સૂર્યકિરણ રાવત અને દીપ્તિબેન ઇનામદાર ને પુષ્પગુચ્છ અને મોમેન્ટ આપી ને સન્માન કર્યું. તથા સ્વલિખિત પુસ્તક ” સનાતન નો જયઘોષ ” અર્પણ કર્યું હતું.

પછી કવિઓ નો દોર શરૂ થયો હતો. જેનો વિષય હતો. ” કાન્હા ના કામણ ” સરસ કાવ્યો. ગીતો. કવિઓ એ રજૂ કર્યા. ત્યારબાદ સૂર્યકિરણ રાવતે પોતાની તેજાબી ને મીઠી ભાષા થી વ્યક્તવ્ય આપ્યું. બધાએ તાળીઓ થી વધાવ્યું. અને અંતમાં સૂર્યકિરણ રાવત અને દીપ્તિ બેન ના હાથે કવિઓ ને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન માયુસ કવિ અને દિવ્યા મંડલી એ કર્યું હતું. કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો.


Share to