જુનાગઢ રેન્જનાં મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધીક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિકક્ષ હિતેષ ધાંધલ્યા સાહેબ જુનાગઢ વિભાગનાઓ જુનાગઢ જીલ્લામાં બનતા ચોરીઓના વણ શોધાયેલ ગુનાઓ ગુનાઓ શોધી શોધી શોધી શોધી શોધી શોધી કાઢવા આવા ગુનાઓ બનતા બનતા અટકાવવા તથા કરતા ઇસમોને પકડી. પાડવા સુચના કરી માર્ગદશન પુરૂ પાડેલ હોય,
જે અન્વયે વિસાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.બી.ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સ્ટાફના એ.એસ.આઇ. એ.એસ.ચૌવટ તથા પો.કોન્સ.રવિસિંહ પ્રવીણભાઇ ઝાલા તથા પો.કોન્સ.સંજયભાઈ રામભાઈ રામભાઈ વાળા વિગેરે વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સબંધી ગુનાઓ બનેલ તે તે જગ્યાની વીઝીટ લઇ બનાવ સ્થળની આસ પાસના સી.સી.ટી.ટી ફુટેઝ મેળવી ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હોય અને વિસાવદર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ મુજબના ચોરીમા ગયેલ મો.સા ચોર ઇસમની તપાસમા હતા તે દરમ્યાન પો.કોન્સ રવિસિંહ પ્રવીણભાઇ ઝાલા તથા પો.કોન્સ સંજયભાઈ સંજયભાઈ તે રામભાઈ વાળા નાઓને ખાનગી રાહે સયુક્ત બાતમી હકી કત મળેલ કે ઉપરોક્ત મો.સા ચોરી કરનાર ઇસમ ચાપરડાગ ામે પોતાના રહેણાક મકાને પોતાના કબજામાં ચોરી ળુ મો.સા. રાખેલ હોય જેથી બાતમી હકીકત આધારે તેની પાસે રહેલ મો.સા જેની રજી.નંબર ના હોય જેના ચેસીસ નં- dffbhd-13309 તેમજ નંબર નંબર 31mbhd40242 ના કાગળો માંગતા પોતાની પાસે કોઇ કાગળો હોવાનું જણાવેલ જણાવેલ ચોરી ચોરી કરેલાની હોય જેથી જેથી મજકુર વીજયભાઇ ભીમજીભાઇ પટોડીયા, જાતે.પટેલ. ચાપરડા તા.વિસાવદર જી.જુના ગઢ વાળો જ ઉપરોક્ત ગુનાના કામે ચોરીમા ગયેલ મો.સા ચોરી કરી લઈ ગયેલ હોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ દેસરની કાર્યવાહી કરેલ છે.
આરોપીનુ નામ- વીજયભાઈ ભીમજીભાઈ પટોડીયા, પટેલ ચાપરડા તા વિસાવદર જી.જુનાગઢ કબ્જે કરેલ મુદ્દામાલ-મો.સા ચેસીસ નં-DFFBHD-13309 તેમજ એ ન્જિન નંબર 31MBHD40242 કી.રૂ-१५,०००/-
સારી કામગીરી કરનાર પો અધીકારી /કર્મચારી આ કામગરીમાં વીસાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ શ્રી આર.બી.ગઢવી તથા પો.સબ ઇન્સ શ્રી
આર.ડી.રોહીત તથા પો.સ્ટાફના એ.એસ.આઇ. એ.એસ.ચૌવટ તથા પો.કોન્સ. રવિસિંહ પ્રવીણભાઇ ઝાલા તથા પો.કોન્સ.સંજયભાઇ રામભાઈ વાળા વિગેરે પો.સ્ટાફ દ્વારા સા થે રહી આ કામગીરી કરવામાં આવેલ
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ