October 12, 2024

જૂનાગઢ જોષીપુરા ના નારાયણ આશ્રમ  ખાતે દવા વગર જીવન કેવી રીતે જીવી શકાય તે અંગે  વિસ્તૃત સ્વાસ્થ્ય સમારોહ યોજાયો

Share to

જૂનાગઢ, લોકોને કેવી રીતે દવાઓ વગરનું જીવન જીવવું એ સમજવા મળ્યું હતું આજના સ્વાસ્થ્ય નાં સ્નેહમિલન મા ૧૫૦- કરતાં વધારે લોકોએ ભાગ લીધો કય બાબતમાં જીવનમાં પરિવર્તન લાવવા માટે શું કરવું
સુગર કંટ્રોલ કરવી
બલ્ડ પ્રેશર કંટ્રોલ કરવું
કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવું
વેઈટલોસ કરવુ
વેઈટ ગેન કરવુ
બાળકોને લગતી સમસ્યાઓ દૂર કરવી
જોઈન્ટ ને લગતી તકલીફ દૂર કરવી
સ્ત્રીઓ ને લગતી સમસ્યા દૂર કરવી
આ તમામ બાબતો નુ સોલ્યુશન એક ખોરાક ના માધ્યમ મથી ખોરાક બદલીને સારું કરી શકાય એ માટે નો જબરજસ્ત આહાર ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું
આ આયોજન માટે
-ડૉ.પ્રતિક્ષા
-ડૉ.મયૂર વિરડીયા
-વેલનેસ કોચ_સંગીતા મયુર વિરડીયા
-વેલનેસ કોચ _પુષ્પાબેન
-વેલનેસ કોચ _મનીષભાઈ કાવઠીયા
જહેમત ઉઠાવી હતી આ તમામ કોચ ના ગાઈડલાઈન પ્રમાણે ઘણા લોકો ની સમસ્યા માં સુધારો થયો છે અને એ દરેક વ્યક્તિ એ પોતાના અનુભવ પણ શેર કરી લોકોને પોતાના રીઝલટ જણાવી બીજાને મદદરૂપ થયા હતા
આ કાર્યક્રમ જુનાગઢ જોષીપુરા ના નારાયણ આશ્રમ ખાતે રવિવારે સ્વાસ્થ્ય નું સ્નેહમિલન સમારોહ યોજાયો,
હરેશભાઈ પરસાણા સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી મહાનગરપાલિકા જુનાગઢ, પાર્થભાઈ કોટેચા નોબલ એન્જિનિયર યુનિવર્સિટીના વાઇસ ચેરમેન જેન્તીભાઈ વઘાસિયા સરદારધામ અમદાવાદ મનસુખભાઈ વાજા
પ્રમુખશ્રી સત્યમ સેવા યુવક મંડળ જુનાગઢ, નાજ ભાઈ વાળા
મેનેજિંગ ટ્રસ્ટી ગાયત્રી મંદિર જુનાગઢ,મહાનગરપાલિકા ,નયનાબેન વઘાસીય કન્વીનર મહિલા ખોડલધામ સમિતી જુનાગઢ પ્રફુલ્લાબેન ખેરાળા ભાવનાબેન પોશિયા લેવા પટેલ મહિલા મંડળ અગ્રણી કોર્પોરેટર જુનાગઢ , ધર્મેસભાઈ પોસીયા કોર્પોરેટર ,ગોપાલભાઈ રાખોલીયા
કોર્પોરેટર ,,વિમલભાઈ વાડોદરીયા તાલાળા તાલુકાના ભાજપ ના પ્રમુખ
આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમાજ સેવક જુનાગઢ સમૂહ લગ્ન પ્રેરણા હરસુખભાઈ વઘાસિયા એ ભારે જહેમત ઉઠાવી હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to