September 7, 2024

બોડેલી પોલીસ સ્ટેશન ખાતે CPI સાહેબની અધ્યક્ષતા મા મોહરમ ન તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

Share to

આજે બોડેલી પોલીસ સ્ટેશન ખાતે સી પી આઈ સાહેબની અધ્યક્ષતામાં, આગામી આવી રહેલ મોહરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી સાથે સાથે બોડેલી પીએસ,આઇ ની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
બોડેલી પોલીસ સ્ટેશનમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગ્રણીઓ અને તાજીયા કમિટીના મેમ્બરો સાથે શાંતિ સમિતની બેઠક યોજાઈ અને સૂચનો લેવામાં આવ્યા

બોડેલી પોલીસ સ્ટેશન ખાતે આજે સાંજે 06:00 વાગ્યાના સમયમાં સીપીઆઈ સાહેબ અને પીએસઆઇ સાહેબ ની અધ્યક્ષતામાં આગામી આવી રહેલ મોહરમ ના તહેવારને લઈને શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે આયોજકો દ્વારા મોહર માં નીકરનારને લઈને સૂચનો લેવામાં આવ્યા બોડેલી નગરના હિંદુ મુસ્લિમ સમાજના આગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા

ઈમરાન મન્સુરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed