લાંબા વિરામ બાદ બોડેલીમાં વરસ્યો વરસાદ
અસહ્ય ગરમી અને બફારા બાદ બોડેલી પંથકમાં વરસાદ વરસતા જોવા મળી ઠંડક
છેલ્લા કેટલા સમય બાદ બોડેલી વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી
કાળા ડિબાગ વાદળો સાથે બપોર પછી બોડેલી મા ધોધમાર વરસાદ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર