છોટાઉદેપુર એસ,પી ઈમ્તિયાઝ શેખ દ્વારા ભગવાન જગન્નાથજી ની રથયાત્રાનું કર્યું સ્વાગત

Share to

છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા દ્વારા બોડેલી ખાતે જગન્નાથજી ની આરતી ઉતારી પૂજા કરી આશીર્વાદ લીધા


બોડેલીમાં સવારે જલારામ મંદિરેથી ધામધૂમથી નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા

છોટાઉદેપુર એસ.પી ઈમ્તિયાઝ શેખ દ્વારા ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી અને આશીર્વાદ લીધા

બોડેલીના રામજી મંદિર પાસે જિલ્લા પોલીસ વડા દ્વારા ભગવાન જગન્નાથજી ની યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed