October 12, 2024

બોડેલી પોલીસ સ્ટેશન ખાતે DYSP સાહેબની અધ્યક્ષતામા બોડેલી નગરમા નીકળનાર રથયાત્રા અનુસંધાને શાંતિ સમિતિ ની મિટિંગ નું આયોજન

Share to


ડી,વાય,એસ,પી સાહેબ સહિત બોડેલી પી,એસ,આઇ ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું

બોડેલી પોલીસ સ્ટેશન ખાતે આજે બપોરના સમયમાં ડીવાયએસપી સાહેબની અધ્યક્ષતામાં આગામી આવી રહેલ રથયાત્રાના તહેવારને લઈને શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે આયોજકો દ્વારા રથયાત્રાને લઈને સૂચનો લેવામાં આવ્યા આજરોજ બપોરના 3/00 વાગે DYSP ડી.કે. રાઠોડ સાહેબની અધ્યક્ષતામા બોડેલી નગરમા નીકળનાર રથયાત્રા અનુસંધાને શાંતિ સમિતિ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં બોડેલી નગરના હિંદુ મુસ્લિમ સમાજના આગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા
હતા


ઈમરાન મન્સુરી બોડેલી છોટાઉદેપુર


Share to