*લોકેશન. નલિયા**નલિયા હોથીવાંઢ મરીન કમાન્ડો ફોર્સ ની ટીમ દર વર્ષે પોતાના જીવ ના જોખમે પુર આવે કે વાવાઝોડું આવે કે ભુકંપ આવે કે આતંકવાદીઓ સામે લડવાનું હોય ત્યારે આ ટીમ હંમેશા અગ્રેસર રહે છે.*
*આ વખતે પણ આ ટીમ હંમેશા ની જેમ બચાવ કામગીરી માટે સાધન સામગ્રી સાથે એલર્ટ છે.*
*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*