November 9, 2024
Share to

જૂનાગઢના વતની સનીભાઇ બુંદેલાનું
બેન્કના અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતના સામાનનું બેગ ખોવાય જતા સીસીટીવી કેમેરાની મદદથી જૂનાગઢ પોલીસ દ્રારા ફક્ત ૧ જ ક્લાકમાં શોધીને અરજદારને પરત કર્યું


Share to