જૂનાગઢમાં છવર્ષ પહેલાં છેતરપીંડીનો ગુન્હો કરીને નાસીછુંટેલ આરોપીને જુનાગઢ પોલીસે જામનગરથી દબોચ્યો

Share to



છેલ્લા છએક વર્ષથી જૂનાગઢ જિલ્લાના એ ડીવીઝન પો.સ્ટે. છેતરપીંડી ગુન્હામાં નાસતા-ફરતા આરોપી લલીત છગનભાઈ પાનસેરીયાને જામનગર જિલ્લાના દરેડ
જી.આઇ.ડી.સી.માંથી દબોચી લેતી
ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા સાહેબનાં સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના અલગ-અલગ પોલીશ રસ્ટેશનના ગુન્હાના નારાતા-કરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરવાની સુચના તેમજ આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૪૦૨૪ યોજાનાર હોય. જે અન્વયે ડી.જી.પી. સાહેબથી ગાંધીનગરનાઓ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને અટક કરવા સારૂ સમગ્ર ગુજરાત રાજયમાં નાસતા ફરતા આરોપી અટક કરવા ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે જૂનાગઢ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.૨. આઈ.પી.સી. કલમ  મુજબના ગુન્હાના કામે આરોપી લલીત છગનભાઈ પાનસેરીયા રહે. જુનાગઢ, જોષીપરા  ઘણા લાંબા સમયથી ગુન્હાના કામે નારાતો ફરતો હોય અને મળી આવતો ન હોય. જેથી કાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્ચ, જે. જે. પટેલ સાહેબ દ્વારા નારાતા કરતા આરોપી શોધી કાઢવા ખાસ સુચના આપેલ હોય. જે સૂચના અન્વયે મજકુર આરોપીને શોધી કાઢવા ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યથી તપાસ હાથ ધરતા આ કામે કાઈમ બ્રાન્ચ, જૂનાગઢના વિકમભાઈ ચાવડા તથા પો.કોન્સ. ભરતભાઈ સોલંકી તથા પેરોલ ફર્લો સ્કોડના પો.હે.ડો. જયદિપભાઈ કનેરીયા તથા પો.કોન્સ. સાહીલ સમા નાઓને ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદારો મારફતે ચોક્કરા બાતમી હકિકત મળેલ કે, મજકુર આરોપી હાલ જામનગર નજીક આવેલ દરેડ જી.આઈ.ડી. માં છુપાયેલ છે. જે હકિકત મળતા તાત્કાલીક આજરોજ ઉપરોકત ટીમને બાતમી હકિકતવાળી જગ્યા જામનગર દરેક જી.આઈ.ડી.સી. ખાતે આવી રવાના કરી ઉકત ટીમ દ્વારા સ્થાનિક બાતમીદારો ઉભા કરી મજકુર આરોપીની તપાસ ક૨તા મજકુર ઇરામ પાટીદાર ઇમ્પેક્ષ કારખાના નજીકથી મળી આવતા મજકુર ઈસમ લલીત છગનભાઈ પાનસેરીયા,  ૨હે. જુનાગઢ જોષીપરા, વાલાણી નગર હાલ રહે. જામનગર પટેલ કોલોની, શીવ રેસીડેન્સી બ્લોક નં.૩૦૧ને ગુન્હાના કામે રાઉન્ડઅપ કરી એ ડીવીઝન પો.સ્ટે. ઉપરોકત ગુન્હાના કામે અટક કરને સૌપવામાં આવેલ

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to