મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થઈ ગયા.
બંને એપ્લિકેશન ડેસ્કટોપ પર પણ લોગ-ઇન નથી થઈ રહી. એપ પર સેશન એક્સપાયર થઈ ગયું છે.
યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે. આવું શા માટે થયું તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.
ઝકરબર્ગે કહ્યું- થોડા સમયમાં સમસ્યા સોલ્વ થઈ જશે ફેસબુક-ઇન્સ્ટાના સ્થાપક માર્ક ઝકરબર્ગે ટ્વીટ કર્યું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને જે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે થોડા સમયમાં ઉકેલાઈ જશે.
More Stories
*ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો* ***
ધારાસભ્ય અરૂણસિંહ રણાના અધ્યક્ષસ્થાને વાગરા ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો*
*હાંસોટ એપીએમસી ખાતે યોજાયેલા રવી કૃષિ મહોત્સવમાં ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલ સહભાગી બન્યા*