અગલે બરસ તુ જલ્દી આના નારા સાથે ધામધૂમથી અને ડીજે સાથે વિઘ્નહર્તા દેવની એટલે કે ગણપતિ બાપા ની વિદાય

Share to

અગલે બરસ તુ જલ્દી આના નારા સાથે ધામધૂમથી અને ડીજે સાથે વિઘ્નહર્તા દેવની એટલે કે ગણપતિ બાપા ની વિદાય કરતા પાલીતાણા ના નગરજનો ગણપતિ બાપા ની સ્થાપના એક થી 11 દિવસની કરતા હોય છે તો ઘણા લોકો પાંચ દિવસ દિવસનો વિસર્જનનો કાર્યક્રમ કરતા હોય છે ઘણા લોકો પાંચ દિવસ થતાં ગણપતિ બાપા નો વિસર્જન કરતા હોય છે તેવી જ રીતે પાલીતાણા લોકો પણ અલગ અલગ જગ્યાએ શેત્રુંજી ડેમ મસ્તરામ ધારા જેવી અનેક જગ્યાએ પોત પોતાની રીતે વિસર્જન કરતા હોય છે દિવસેને દિવસે ગણપતિ બાપા નો મહિમા વધતો જાય છે લોકો શેરીએ છીએ ગણપતિ બાપા બેસાડે છે તો ઘણા લોકો ઘરે ઘરે પણ બેસાડે છે અને પોતાની એધા શક્તિ પ્રમાણે નાની મોટી પ્રસાદી કે મહાપ્રસાદ નું પણ આયોજન કરતા હોય છે અને ઘણા લોકોના સમૂહમાં વિચરજનો થતા હોય છે અગલે બરસ તુમ જલ્દી આના ડીજે ના ઉપર ગીત સાથે સાથે લોકો હર્ષ અને ઉલ્લાસથી તેમજ ધાર્મિક રિવાજ મુજબ આરતી કરીને લોકો વિસર્જન કરતા હોય છે


Share to

You may have missed