ભરૂચ જિલ્લાના વાલીઓ હવે પોતાના સગીર વયના બાળકોને વાહન આપતા પહેલા ચેતી જજો

Share to

ભરૂચ

ભરૂચ જિલ્લાના વાલીઓ હવે પોતાના સગીર વયના બાળકોને વાહન આપતા પહેલા ચેતી જજો

નેત્રંગ-રાજપારડી રોડ ઉપર કુબેર ભંડારી મંદિર પાસે ત્રણ મહિના પહેલા બે બાઇકો વચ્ચે સર્જાયેલા અકસ્માતનો મામલો

પોલીસે સગીર વયના બાળકને વાહન ચલાવવા આપનાર પિતા સામે ગુનો નોંધાયો

અકસ્માતમાં બાળકે સામેથી આવતા વ્યક્તિને અડફેટે લઈ નિપજાવ્યું હતું મોત

નેત્રંગ પોલીસે મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી

Share to