November 29, 2023

જુનાગઢના ભેસાણ તાલુકાના વિશાળ હડમતીયા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો મન કી બાત નો કાર્યક્રમ કાર્યકર્તા હોય એની નિહાળ્યો

Share to



ભેસાણ માં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા શક્તિ કેન્દ્ર મા મન કી બાત નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ ઉમેશભાઇ બાંભરોલીયા વિસ્તારક વિજયભાઈ પરમાર તેમજ પ્રવિણભાઈભાઈ સોજીત્રા શશીભાઇ વ્યાશ નીલેશ પોશિયા રોહિત માલવિયા તેમજ સરપંચ હશનભાઇ સમા ઉ સરપંચ ભુપતભાઇ માલવિયા સેવા સહકારી મંડળીના પ્રમુખ કાનજીભાઈ ભેડા નુરમહમદભાઈ સમા વશરામભાઈ માલવિયા સવકાર્યકરતાઓએ મનકી બતનો કાર્યક્રમમાં જોડાયા જતા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જુનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to