જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં બોડી સંખ્યામાં મહિલાઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને પુરુષોત્તમ મહારાજ ને 56 ભોગ હિંડોળા દર્શન રાસ ઉત્સવ લઈને પુરુષોત્તમ મહારાજ ને ધ્વજ વંદન કર્યા હતા પુરષોત્તમ મહિનામાં ગોપીઓ એ પૂજા આરાધના કરીને પુણ્યનું ભાથું બાંધ્યું આપણા શાસ્ત્રોમાં ૧૬ વર્ષની ગણતરી કરેલી છે એ પ્રમાણે પરષોત્તમ મહિનો દર બે અઢી વર્ષે એક બે વર્ષે એક વખત આવતો મહિનો છે એને અધિક માસ અથવા મળમાર્શ તરીકે ઓળખવામાં આવે છે અને ભગવાન નારાયણ વિષ્ણુ પરમાત્મા પોતે એના અધિકાર દેવ છે ભગવાન પુરુષોત્તમ નામ ધારણ કરી અને ભગવાન એના દેવ બનેલા છે તો આ મહિનાની અંદર ભગવાન પુરુષોત્તમની પૂજા અને ભગવાનને ઝાડ અતિપ્રીય છે સમુદ્રમાં ભગવાન વાસ કરે છે એટલે નદીના કિનારે બધા મહિલાઓ ભેગા મળી અથવા કોઈ મંદિરના પટાંગણમાં જ્ય ભગવાન બિરાજતા હોય એ જગ્યામાં બધા મહિલાઓ ભેગા થઈ અને આખો મહિનો ભગવાન પુરુષોત્તમની સેવા પૂજા આરાધનામાં કાંઠાગોરની સેવા પૂજા કરે છે આ મહિનો ભગવાને પોતાની ભક્તિ માટે જ બનાવેલો છે આ મહિનાની અંદર આપણા કોઈ લોકીક કાર્ય થતા નથી સગાઈ છે વિવાહ છે વાસ્તુ છે પ્રવેશ છે કે એવા કોઈ માંગલિક કાર્ય નથી થઈ શકતા ભગવાનની સેવા ભગવાનની પૂજા તીર્થયાત્રા વગેરેનો આ મહિનામાં ખૂબ મહત્વ રહેલું છે અને આ મહિનામાં કરવામાં આવતું દાન પુણ્ય સેવા કે ભક્તિ એનું અનંત ગણું ફળ ભગવાન આપવા માટે બંધાયેલા છે જેમાં ખાસ કરીને જોષીપુરા વિસ્તારમાં આવેલી ગંગાનગર સોસાયટીમાં પારુલ બેન ચોથાણી ડિમ્પલબેન પોલરા ભારતીબેન મકવાણા રંજનબેન ઠાકર શારદાબેન પોલરા ખ્યાતિ બેન કુંભાણી અનસોયાબેન વિલાસબેન ભાનુબેન ભુવા શિલ્પાબેન બધા જ બહેનો દ્વારા તિરંગો ફરકાવીને પુરુષોત્તમ મહારાજની પૂજા અર્ચના કરવામાં આવી હતી
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..