ગુજરાતનું ગૌરવ સમા ગિર ના સિંહો છે એવા ખૂંખાર સિંહની ડાક અને ડણક સમગ્ર વિશ્વમાં જાણીતી છે
અમરેલી જિલ્લાના ધરી તાલુકા ની સ્કૂલમાં વિદ્યાર્થીઓ ધારાસભ્ય જે, વી, કાકડિયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બહોળી સંખ્યામાં લકો દ્વારા રેલી કાઢીને સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સિંહનું સંરક્ષણ કેવી રીતે થઈ શકે તેવા સ્લોગન સાથે લોકોને સંદેશો આપ્યો હતો એશિયા ખંડમાં માત્ર ગુજરાતમાં સિંહોનું વસવાટ હોય અને એમાં પણ ગીરના સાવજો માત્ર જંગલના સાવજો નથી રહ્યા હવે જુદા જુદા વિસ્તારોમાં સાવજો પ્રસરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને, અમરેલી જિલ્લામાં સિંહો વસવાટ કરતા હોય છે સરકાર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા શિહોની વૃદ્ધિ માટે ખાસ કામ કરી રહ્યું હોય આજે વિશ્વ સિંહ દિવસને લઈને જુનાગઢ અને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વર્લ્ડ લાયન ડે અંતર્ગત આભૂષણ સમા આપણા ગુજરાતના સિંહનું સંરક્ષણ કેવી રીતે થાય તથા લોકોમાં વિશ્વ પ્રાણી પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ આવે એ આશયથી વિશ્વ સિંહ દિવસની ભવ્યથી અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં
અમરેલી જિલ્લાના વાઇલ્ડ લાઇફ હોલ્ડર મહાવીર બાપુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના અધિકારી નાયબ વ સંરક્ષક રાજદીપસિંહ ઝાલા જીતુભાઈ જોશી ભુપતભાઈ વાળા અતુલભાઇ કાનાણી ગમારા સાહેબ બારડ સાહેબ પરેશભાઈ પટ્ટણી વિદ્યાર્થીઓ ધારી, ખાંભા, ચલાલા, બગસરાના બહોળી સંખ્યામાં લોકો દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
રિપોર્ટર,મહેશ કથિરીયા
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,