


જયદિપ વસાવા
વરસતા વરસાદ ને લઈને હાલ ની સ્થિતિએ સરેરાશ 441 mm જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે ચોપડવાવ ડેમની સપાટી હાલ 183.10 મીટરે પહોંચી છે, જ્યારે ડેમ ઓવરફ્લો થવાનું લેવલ 187.40 મીટર છે , ત્યારે 4.30 મીટર જેટલો ડેમ ભરાવાનો બાકી છે, અત્યાર સુધી 46.06% જેટલો ડેમ ભરાયેલો જોવા મળે છે,
ચોમાસુ શરૂ થતાં ડેમ ની સપાટી ની વાત કરવામાં આવે તો છેલ્લું લેવલ 181.40 મિટર જેટલું હતું, ત્યારે 1.70 મીટર ડેમ ભરાયો હોવાનું માલુમ પડ્યું છે.
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..