December 10, 2023

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામે પુત્રવધુની હત્યા સસરા કરી

Share to



ભેસાણ તાલુકાના ચણાકા ગામે રસીલાબેન માંડવીયાની હત્યા કરવામાં આવી ફરિયાદી રમેશભાઈ લાખણી ના જણાવ્યા અનુસાર મારા રસીલાબેન ચણાકા ગામે સાસરે હોય જેમના પતિ જયેશભાઈ માંડવીયા પાંચેક વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ પામેલ હોય સસરાએ પુત્ર વધુને ગળું ધોટીને લટકાવી દીધી હતી વાડીએ મંજૂરી કામર જતી હોય ગમતું ન હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલ્લા છે મારી નાખવા માટે વીજશોક પણ મુકાયું હતો એટલું જ નહીં મૃતકના ભાઈએ કહ્યું 10 લાખ રૂપિયા પણ માગ્યા હતા અને ત્રાસ પણ આપવામાં આવતો હતો. જામનગર પીએમ રિપોર્ટ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો હતો આ બનાવમાં શંભુએ મદદ કરી માટે મિત્ર દલુભાઈ ને 20,000 આપવાનું પણ નક્કી કર્યું હતું. પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો ચકચાર ઘટના બનતા ધારાસભ્ય પણ સ્થળ પર દોડી ગયા હતા મૃતક રસીલાબેન ના ભાઈએ વધુમાં જનવ્યુ હતુકે મારા બહેન તેના સસરાના મકાનમાં એકલા રહેતા હોય તેના જ ગામના ભાવેશભાઈ કેશુભાઈ ડોબરીયા ની વાડીએ મજૂરી કામ કરવા જતા હોય તે તેના સસરા શંભુભાઈ ને ગમતું ન હોય જેથી મારા બહેન રસીલાબેન ને તેના જ સસરા શંભુભાઈ વશરામભાઈ માંડવીયા એ કોઈપણ રીતે માથાના ભાગે ઈજા કરી પંખા સાથે લટકાવી મોત નીપવેલ હોય અને રસીલાબેન મૃત્યુ પામેલ હોય ભેસાણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ, ડી,કે, સરવૈયા સાહેબ દ્વારા મૃતક રસીલાબેન ના હત્યા કરનાર સસરા ની ધરપકડ કરીને ખુબજ ગુપ્ત રાહે આગળની તપાસ ચલાવી રહ્યા છે


મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed