જૂનાગઢના ભેસાણની જીનપલોટ સરકારી પ્રાથમિક શાળા ત્રીસ વર્ષ પહેલા લોકફાળાની મદદથી તૈયાર કરવામા આવી હતી હાલ ખુબજ જર્જરિત હતલમાં હતી
આ સકુલમા હાલ એકથી આઠ ધોરણ ના 400થી વધારે વિદ્યાર્થીઑ અભયાસ કરી રહયા છે
જેમા છેલ્લા પાચેક v
વર્ષ થી આ શાળા જર્જરિત હાલતમા ફેરવાઈ ગઈ હતી જેમા શાળાના સલેબમાથી પોપડાઓ પડી રહયા હતા તેમજ ચોમાસામા રૂમોમા પાણી પડી રહયુ હતુ અને વિજશોક લાગવાનો વાલીઓને ડર લાગી રહ્યો હતો જર્જરિત બિલ્ડિંગમાં બાળકોને અભ્યાસ કરવા કેવી રીતે મોકલવા વાલીઓ મુંજાય હતા અને બાળકોનુ ભવિષય જોખમમા મુકાયૂ હતૂ જેમા વાલીઓ દ્વારા નવા બિલ્ડીંગ બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી ઉગ્રમાંગ ઉઠી હતી અને આ એહવાલ દૂરદર્શી ન્યુજમાં પ્રસિદ્ધ થયો હતો અહેવાલના પગલે રાજય સરકાર દ્વારા રૂપીયા 68 લાખ જેવી માતબર રકમ ગ્રાનટની ફાળવણી કરવા માં આવી અને
સકુલના બિલ્ડીંગ માં રીનોવેશન તેમજ અધતન કોમ્પ્યુટર લેબ દિવ્યાંગ બાળકો માટે ટોયલેટ તેમજ કન્યાઓનું અને કુમારોનું ટોયલેટ અલગથી તમામ વર્ગખંડોનું રીનોવેશન ઈલેક્ટ્રીકકામ, કલરકામ,તમામ વર્ગખંડો ઉપર મોજક સ્ટાઈલ લગાવી યુદ્ધના ધોરણે કામ હાથ ધરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓની સરકારે ચિંતા કરવા બદલ વાલીઓએ પણ સરકારનો આભાર માન્યો હતો
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ