ગુજરાતના તમામ એરબેઝ પર હેલિકોપ્ટર્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે ભારે તારાજી સર્જાશે રાહત અને બચાવ કામગીરી માટે આર્મીને હાઈલ
એલર્ટ કરાય છે એસડીઆરએફની 17 ટીમ તેમજ એસ ડી આર એફ ની 13 ટીમો ખડકાય છે બીપોરજોઈ વાવાઝોડું કચ્છ ઉપર લેન્ડ ફોલ કરશે ત્યારે પવનની ગતિ 135 થી 150 કી મી રહેવાની સંભાવના છે જેને લઇને
સૌથી વધારે અસર બીપોર્જોઈ વાવાઝોડાની કચ્છ દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં થવાની શક્યતા છે
વાવાઝોડું બીપરજોઈની અસરથી દરિયો તોફાની બન્યો અનેક સ્થળોએ વૃક્ષો વીજ્ પોલ ધરાસઇ બચાવ રાહત્ માટે આરમીને સ્ટેન્ડ ટુ રખાય છે
સૌરાષ્ટ્ર પર લોકોની ધડકન વધી ગઈ છે સૈન્ય પણ તૈનાત કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી
20,000 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે બીપોર ર્જોય વાવાઝોડાને લઈને
કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી સીએમ ભુપેન્દ્ર પટેલ તેમજ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરવામાં આવી છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ