DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢ ના ભવનાથ તળેટીમાં વાવાઝોડા માં અતિવૃષ્ટિ અસરગ્રસ્તો લોકો માટે તળપદા કોળી સમાજ ની જગ્યા માં રહેવા જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી

Share to



જુનાગઢ ભવનાથ માં તારીખ ૧૩ થી ૧૬ સુધી વાવાઝોડા અતિવૃષ્ટિ અસરગ્રસ્તો લોકો માટે કપરા સમયે જુનાગઢ ભવનાથ તળપદા કોળી સમાજ ની જગ્યા માં રહેવા જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક રાખવા માં આવેલ છે પ્રમુખ શ્રી ભુપતભાઈ ડાભી તથા ટ્રસ્ટી મંડળ ગિરનાર એસોસિયન ડોલી ના પ્રમુખ શ્રી રમેશભાઈ બાવળીયા માજી સરપંચ રામભાઈ તથા મનુભાઈ સોલંકી તથા વાડીના મેનેજર પપ્પુભાઈ અમારા સમાજ ની જગ્યા મદદરૂપ થાય તે માટે કમિશનર શ્રી, મામલતદાર શ્રી , એસપી સાહેબને , કલેકટર સાહેબને સરકાર શ્રી મદદરૂપ થવા અમે બધા સાથે મળીને કલેકટર શ્રી, કમિશનર શ્રી, એસપી સાહેબને, મામલતદાર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી

રિપોર્ટર, મહેશ કથિરીયા


Share to

You may have missed