DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

માંડવી તાલુકાના ગામતળાવ ખુર્દ ગામ ખાતે સાર્વજનિક પુસ્તકાલય નું લોકાઅર્પણ કરવામાં આવ્યું

Share to



રિપોર્ટર……નિકુંજ ચૌધરી



સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગામતળાવ ખુર્દ ખાતે ગામના સ્થાનિક યુવક મંડળની મેહનત અને ગ્રામજનોના તથા આદિવાસી અસ્મિતા ચેરીટેબલ ટ્રસ્ટ, તેમજ અન્ય સામાજીક સેવાકીય પ્રવૃત્તિ કરતા સેવાભાવિ જુથોના સહકાર થકી આજરોજ “સાર્વજનિક પુસ્તકાલય” નું શિક્ષણપ્રેમી દરેક વર્ગના લોકો માટે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.પુસ્તકાય નું નું નિર્માણ થવાથી ગામના યુવાનો સ્પર્ધાકમક પરીકક્ષા ઓની ત્યારી કરતા યુવાનો માં ખુશી ની લહેર સવાય હતી.પુસ્તકાલય નું નિર્માણ થતા ગામના યુવાનો ને આર્થિક ખર્ચ ની સાથે સમય ની પણ બચત થશે


Share to

You may have missed