શુ આદિવાસી ભોળી પ્રજા ને ભોળપણ નો લાભ લેવા માં આવે છે કે કેમ……..?



શુ સ્થાનીક તંત્ર આવા વેપારી ઉપર કાર્યવાહી કરશે ખરું……. ?
સરપંચ તેમજ મામલતદાર ને જાણ કરતા કોય પણ જાત ની પ્રતિ ક્રિયા નહિ ! શુ ખરે ખર આટલું બધું ઘોર અંધકાર છવાયલું છે….?
ભરૂચ જિલ્લા માં નેત્રંગ અને વાલિયા તાલુકા આમ આ બે તાલુકા ને વેપારી મથક તરીકે ગણના કરવા આવે છે, સાથે સાથે આદિવાસી વિસ્તાર તરીકે પણ ઉપજી આવે છે, ત્યારે વાલિયા તાલુકા ના આંતરિયાળ વિસ્તાર માં પઠાર ગામ ની ચોકડી પર માં આવેલી જનરલ સ્ટોર માં વિનોદ ગુજ્જર નામ નાં વેપારી આશરે છેલ્લા 5 વર્ષ કરતા ઉપંત થી જનરલ સ્ટોર ની દુકાન લગાવી ને ચાલે છે, જે નેત્રંગ બજાર માં હોલસેલ માં ખરીદી કરી લાવી પોતાની દુકાન માં છૂટક માં વેચાણ કરે છે, ત્યારે છેલ્લા કેટલાક સમય એક્સપાયરી ડેટ વાળી વસ્તુ કેચતો હોય એવી લોક બૂમ ઉઠવા પામી હતી, ત્યારે 7 જૂન રોજ એક જાગૃત નાગરિક દ્વારા સોશ્યલ મીડિયા નાં માધ્યમ થી વિડ્યો વાયરલ કરવા માં આવ્યો હતો, જે માં એક નાગરિક દ્વારા જનરલ સ્ટોર માં થી બાલાજી નાં ચટાકા પટાકા, પરલેજી તેમજ હેપ્પી હેપ્પી બિસ્કીટ લીધા હતા, ત્યારે હેપ્પી હેપ્પી બિસ્કીટ ની એક્સપાયરી ડેટ વીતી ગઈ ને 36 દિવસ પછી પણ સ્ટોર માં મૂકી ને વેચતા હોય, એ પ્રકાર નો વિડ્યો વરાયલ થતાં ચકચાર મચી જવા પામી હતી, ત્યારે આગેવાન દ્વારા વાલિયા મામલતદાર માધવી મિસ્ત્રી સાહેબ ને રૂબરૂ મળી જાન કરવા માં આવી હતી અને ગામ આગેવાન સરપંચ સાથે ટેલીફોનીક વાત કરવા માં આવી પરતું સરપંચ દ્વારા કોય જાત ની પ્રતિક્રિયા આપવા માં આવી નો હતી, સવાલ એ થાય છે કે શું આવા વેપારી ઓ ઉપર કોના છુપા આશીર્વાદ હોય છે……? જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોય એક્શન લેવા માં આવશે કે કેમ તે જોવું રાહિયું