September 7, 2024

પક્ષ પલ્ટુને તાત્કાલિક ટિકિટ આપતી આમ આદમી પાર્ટી પર ગુજરાત ની જનતા ને વિશ્વાસ કેટલો?

Share to


(ડી.એન.એસ)અમદાવાદ,તા.૦૩
ગુજરાત માં ખુબજ મહત્વ, હાઈપ્રોફાઈલ સિટ માનવામાં આવતી મણિનગર વિધાનસભામાં એક દિવસ પેહલા સુધી એનસીપીમાં પ્રદેશનો હોદ્દો ધરાવતા વિપુલ પટેલને આમ આદમી પાર્ટી દ્વારા પક્ષમાં જાેડીને તાત્કાલિક ટિકિટ આપવામાં આવેલ છે.
આપ પાર્ટી ના મણિનગર વિધાનસભાના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ અને બળવો ચાલુ થયેલ છે.
મનોજ ભૂપ્તાણી, દિનેશ ટાંક, વાસંતીબેન પટેલ, પ્રમોદ શ્રીવાસ્તવ, ઉમેશ પટેલ, ઉમંગ ત્રિવેદી દ્વારા શરુ થયેલ વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે.
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ કોંગ્રેસના રાષ્ટ્રિય છૈંઝ્રઝ્ર ના ડેલિગેટ રાજેશ ટી. સોની ના જૂના રાજકીય તથા ધંધાકીય ભાગીદાર વિપુલ પટેલ ની ભલામણજ રાજેશ ટી. સોની દ્વારા આમ આદમી પાર્ટી માં કરવામાં આવી હોય તેવા સમાચાર અમદાવાદ શહેર માં વેહતા થયા છે, પણ હવે જાે રાજેશ સોની મણીનગર વિધાનસભાના માં થી કોંગ્રેસ ના ઉમેદવાર બને તો વિપુલ પટેલ નો ફાયદો સીધો એમને મળશે??


Share to

You may have missed