September 8, 2024

હેડ કોંસ્ટેબલ અને કોંસ્ટેબલ માટે વેકેન્સી પડી, આ ઉમેદવાર કરી શકે છે ઓનલાઇન અરજી

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૨
ભારત-તિબ્બત સીમા પોલીસ બળ (ૈં્‌મ્ઁ) હેડ કોંસ્ટેબલ અને કોન્સ્ટેબલની ભરતી કરવા માંગે છે. ઉમેદવાર ૨૭ નવેમ્બર ૨૦૨૨ સુધી િીષ્ઠિેૈંદ્બીહં.ૈંહ્વॅર્ઙ્મૈષ્ઠી.હૈષ્ઠ.ૈહ પર ઓનલાઇન અરજી કરી શકે છે. ભરતી મોટર મિકેનિક પ્રોફાઇલ માટે કરવામાં આવી રહી છે. એટલા માટે મોટર મિકેનિક સર્ટિફિકેટ અથવા આઇટીઆઇ સર્ટિફિકેટ વગેરે ઉમેદવાર અરજી કરવાના પાત્ર છે. વયમર્યાદાની વાત કરીએ તો આ પદ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ હોવી જાેઇએ. તો મેક્સિમમ ઉંમર ૨૫ વર્ષ રાખવામાં આવી છે. તો બીજી તરફ અરજી ફી ફક્ત ૧૦૦ રાખવામાં આવી છે. આ ભરતીથી હેડ કોસ્ટેંબલ મોટર મિકેનિકની ૫૮ જગ્યા અને કોસ્ટેબલ મોટ મિકેનિકની ૧૨૮ જગ્યા ભરવાની છે. પગારની વાત કરી તો ૐીટ્ઠઙ્ઘ ર્ઝ્રહજંટ્ઠહ્વઙ્મી (સ્ર્ર્ંિ સ્ીષ્ઠરટ્ઠહૈષ્ઠ) તો ૨૫૫૦૦ રૂપિયાથી લઇને ૮૧૧૦૦ રૂપિયા સુધી અને ર્ઝ્રહજંટ્ઠહ્વઙ્મી (સ્ર્ર્ંિ સ્ીષ્ઠરટ્ઠહૈષ્ઠ) ને ૨૧૭૦૦ રૂપિયાથી લઇને ૬૯૧૦૧ રૂપિયા પ્રતિ માહ સેલરી મળશે. ૐીટ્ઠઙ્ઘ ર્ઝ્રહજંટ્ઠહ્વઙ્મી (સ્ર્ર્ંિ સ્ીષ્ઠરટ્ઠહૈષ્ઠ) માટે ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી ૧૨ મુ પાસ અને કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી આઇટીઆઇમાંથી મોટર મિકેનિકમાં સર્ટિફિકેટ અને ટ્રેડમાં ૩ વર્ષનો અનુભવ હોવો જાેઇએ. ર્ઝ્રહજંટ્ઠહ્વઙ્મી (સ્ર્ર્ંિ સ્ીષ્ઠરહૈષ્ઠ) માટે ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ૧૦ મું પાસ અને આઇટીઆઇ સર્ટિફિકેટ અથવા સંબંધિત ટ્રેડમાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જાેઇએ. ઉમેદવારનું સિલેક્શન ૩ ફેજમાં કરવામાં આવશે. સૌથી પહેલાં પીઇટી અને પીએસટી હશે. તેને ક્વાલિફાઇ કરનાર ઉમેદવારને ફેજ ૨ માટે બોલાવવામાં આવશે. ફેજ ૨ માં ઓરિજનલ ડોક્યૂમેંટ્‌સનું વેરિફિકેશન થશે. સાથે જ ૧૦૦ નંબર માર્ક્‌સની લેખિત પરીક્ષા હશે અને ૫૦ માર્ક્‌સનો પ્રેક્ટિકલ સ્કિલ ટેસ્ટ પણ હશે. ફેજ ૧ અને ૨ ક્લિયર કરનાર ઉમેદવારને ફેજ ૩ માટે માટે બોલાવવામાં આવશે. ફેજ ૩ માં ડિટેલ્સ મેડિકલ એક્ઝામ હશે અને રિવ્યૂ મેડિકલ એક્ઝામ થશે.


Share to

You may have missed