September 7, 2024

માંડવી- સોનગઢ 157 વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાયનાબેન ગામીત ઉખલદાની પસંદગી થતા માંડવી -સોનગઢ સહિત ના ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીની લહેર સવાઈ.

Share to




રિપોર્ટર. નિકુંજ ચૌધરી


માંડવી સોનગઢ 157 વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાયનાબેન ગામીત ઉખલદાની પસંદગી થતા સોનગઢ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીની લહેર સવાઈ ગઈ છે. અને સાથે ઉખલદા ગ્રામ પંચાયતની સારી એવી કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડ “ગૌરવ” ગ્રામસભા એવોર્ડ 2019-20 મેળવનાર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ગામીત સાયનાબેન રૂસ્તમભાઈની માંડવી સોનગઢ 157 વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ની પસંદગી થતા લોકોમાં ખુશીનો માહોલ અનુભવાય રહ્યો છે. અને માંડવી સોનગઢ 157 વિધાનસભા મત વિસ્તારોના લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.


Share to

You may have missed