September 7, 2024

નેત્રંગ બ્રેકિંગતાલુકા માં કુલ ચાર અલગ અલગ જગ્યા એ અકસ્માત ના બનાવો સામે આવિયા

Share to



અકસ્માત માં ઘટના સ્થળે બે નાં મોત જ્યારે અનેક લોકો ઘાયલ

મૂવી, મોજી, ભાથાકંપની, વકોલ અને કેલવિકુવા જેવા જગ્યા એ અકસ્માત નો બનાવ

તહેવારો નાં કારણે નેત્રંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સ્ટાફ અછત,

સ્ટાફ ની અછત નાં કારણે દર્દીઓ નાં સગા સંબંધી ઓ જાતે જ સારવાર માટે જોડાયા હતા


Share to

You may have missed