September 7, 2024

નર્મદા બ્રેકિંગગુજરાત માં વિધાનસભા ની ચુંટણી હવે ગમે ત્યારે જાહેર થાય એમ છે,

Share to




ગુજરાત માં આવનારી વિધાન સભા માં ભારતીય જનતા પાર્ટી, ભારતીય ટ્રાયબલ પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, એમ કુલ પાર્ટીઓ સામે સામે જંગ ખેલાશે,

ગુજરાત માં ચૂંટણી નાં ભણકારા થી રજકણ માં ભારે ગરમાવો જોવા મળીરહ્યો છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા જાહેર સભાઓ યોજાઈ રહી છે,

ત્યારે નર્મદા જિલ્લા ના દેડીયાપાડા ખાતે આમઆદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબ નાં મુખ્ય મંત્રી ભગવંત માનજી ૨૯ મી ઓક્ટોબરે જાહેર સભા સંબોધશે,


Share to

You may have missed