September 7, 2024

માંડવી-બારડોલી તરસાડા બાયપાસ રોડ પાસે સ્ટેટ હાઈવે -88 માં મસમોટા ભૂવો પડ્યો.બારડોલી માર્ગ મકાન વિભાગ, કચેરીની લાપરવાહી સામે આવી.

Share to



રિપોર્ટર.. નિકુંજ ચૌધરી


માંડવી -બારોડલી રોડ પર તરસાડા બાયપાસ રોડ પર મસ મોટો ભૂવો પડતા આ રોડ ની કામગીર કરનારી એજન્સી સાથે બારડોલી માર્ગ મકાન વિભાગ, કચેરીની કામગીરી પર પ્રશ્નો ઊઠ્યાં તો બીજી તરફ માંડવી તાલુકાને બારડોલી તાલુકા તથી નવસારી જીલ્લાને જોડચા અતિ મહત્વપૂર્ણ આ સ્ટેટ હાઈવે પર પ્રશાસન યોગ્ય આડસ ઊભી ન કરાતા, આ માર્ગ પર દોડતા વાહનો માટે મોટૂ જોખમ ઊભુ થયું છે ત્યારે સ્થાનીકો દ્વારા સાવચેતીના ભાગરુપે ચેતવણી રુપ સકેતો કરાયા હતા.થોડા દિવસો પહેલા જ આ રોડ પર, ચાલુ વરસાદે મેઈન્ટનન્શની કામગીરી કરાતી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે બારડોલી માર્ગ મકાન વિભાનાં હેઠડ ના આ સ્ટેટ હાઈવે -88 નો એક ભાગ તરસાડા-કદોડ-બારડોલી-સરભણ-નવસારી ને જોડતો રોડ 33/10 TO 75/10 નુ કામ કરનારી એજન્શી તથા માર્ગ મકાન વિભાગ, બારડોલી ની કાર્ય પદ્ઘતિ પર પણ પ્રશ્નો ઉઠ્યાં હતા.તો બીજી તરફ આ મસમોટા ભુવા નું કોઈ અણ બનાવ ના બને વહેલી તકે માર્ગ મકાન વિભાગ બારડોલી દ્વારા રીપેરીંગ કામ થાય આ સમગ્ર બાબત નું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે


Share to

You may have missed