September 8, 2024

જૂનાગઢ ના ભેસાણ તાલુકામાં આયુષ્માન કાર્ડ વિતરણનું મહાઅભિયાનનો શુંભારંભનો કરાયો

Share to




જૂનાગઢ ના ભેસાણ માં આજરોજ તા: ૧૭/૧૦/૨૦૨૨ ના રોજ ભેસાણ તાલુકાના શ્રી ગંગેશ્વર મહાદેવ ખાતે ગુજરાત રાજ્યમાં ૫૦ લાખ આયુષ્માન કાર્ડ વિતરણનું મહાઅભિયાનનો શુંભારંભનો પ્રસંગ યોજવામાં આવવામાં આવ્યો..જેમાં માનનીય વડાપ્રધાનશ્રી ની લાઈવ પ્રસારણ દ્વારા આ મહાઅભિયાન નો શુભારંભ કરવામાં આવ્યો.જેમાં તાલુકાના આગેવાનો અને અધિકારીઓ હાજર રહેલ..જેમાં મોટીસંખ્યામાં તાલુકાના વિવિધ ગ્રામજનો આ કાર્યક્રમમાં ભાગ લીધેલ.જેમાં માનનીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતના આયુષ્માન કાર્ડમાં તબીબી લાભ લીધો હોય તેવા ત્રણ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કરેલ.સાથે તેઓશ્રીનું માર્ગદર્શન પણ પૂરું પાડેલ..કાર્યક્રમના અંતમાં તાલુકાના આગેવાનો દ્વારા તાલુકાના લોકો ને આયુષ્માન કાર્ડ આપી તેવા લાભાર્થીઓને સન્માનિત કરેલ…

મહેશ કથીરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed