September 7, 2024

નેત્રંગ તાલુકા ના ૩૯૫ પશુપાલકો ને પશુદાણ સહાય યોજના હેઠળ મફત દાણ વિતરણ કરવામા આવ્યુ.

Share to



નેત્રંગ.  તા, ૧૮-૧૦-૨૦૨૨.

પશુદાણ સહાય યોજના હેઠળ નેત્રંગ તાલુકા પશુપાલકો ને મફત દાણ વિતરણ પશુપાલન ખાતા તરફ થી કરવામા આવતા પશુપાલકો મા આનંદ ની લાગણી ફરીવળી છે.
   ગુજરાત સરકાર પશુપાલન ખાતા દ્રારા ઓનલાઇન નોધણી કરાવેલ હોય તેવા પશુપાલકો ને પશુ વિયાણ બાદ પશુનુ શારુ સ્વાસ્થ્ય રહે અને કુપોષણ દુર થાય મહતમ દુધ ઉત્પાદક ક્ષમતા વધારવાનો અભિગમ તેમજ ખેડુતોની આવક બમણી કરવાના પશુપાલન મહત્વ નો પાયો હોય જે અભિગમ ને લઇ ને તા, ૧૭ ઓકટોબર ના રોજ નેત્રંગ ખાતે જીલ્લા પશુપાલન અધિકાર ડો રસિક વસાવા તેમજ તાલુકા પશુપાલન અધિકારી ડૉ પ્રશાંત વસાવા ની સીધી દેખરેખ હેઠળ લાભાર્થી દીઠ એક સો પંચાસ કિલો લેખે ૩૯૫ પશુપાલકો ને મફત સમતોલ પશુ દાણ નુ વિતરણ શરૂ કરવામા આવ્યુ છે.


*દૂરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed