પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થનારા શિક્ષકોનો સન્માન કાર્યક્રમ તા.18 /10/ 22 ને મંગળવારના રોજ સવારે 9:00 કલાકે બી.આર.સી ભવન ડેડીયાપાડા ખાતે રાખવામાં આવ્યો હતો. ડેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ડેડીયાપાડા તાલુકાના કુલ નવ જેટલા સેવા નિવૃત શિક્ષકોને શાલ ઓઢાડી, સન્માન પત્ર આપી તમામને સન્માન કરી વિદાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
દિનેશ વસાવા
દૂરદર્શી ન્યૂઝ
ડેડીયાપાડા
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,