September 8, 2024

કારમાંથી રોકડા એક વીસ હજાર અને અગત્યના કાગળો લઈને ગઠીયો ફરાર બોડેલી સેવાસદની બાજુમાં અગત્યના કાગડો ATM કાર્ડ અન્ય પેપર સાથેની બેગ સેવાસદન પાસેથી મળી

Share to



ગાડી ના ખુલ્લા કાચ નો લાભ ઉઠાવી ગઠિયો પાછળ ની સીટ પર મૂકેલી થેલી લઈ ને નાસી ગયો હતો બોડેલીમાં કારમાંથી 21હજાર રોકડ અને દસ્તાવેજો સાથેની બેગ લઇ ગઠિયો ફરાર
બોડેલીના અલીપુરા ચાર રસ્તા નજીક સવારે ઇકો ગાડી રોડ પાસે પાર્ક કરીને ખેડૂત ઇલેક્ટ્રિક સામાન લેવા ગયા. હતા. ત્યારે ગાડીના ખુલ્લા કાચનો લાભ ઉઠાવી કોઈક ઉઠાવગીર ગાડીની પાછળની સીટ પર મૂકેલી થેલી લઈને રફુચક્કર રાજેન્દ્ર શાહ વ્યવસાય અર્થે મુંબઈ રહે છે. તેઓ સવારે વડોદરા આવીને ઇકો ગાડી ભાડે કરી પોતાના એક મિત્ર સાથે બોડેલી સવારે આવ્યા હતા. અલીપુરા ચાર રસ્તા નજીક ગાડી પાર્ક કરી તેઓ એક ઇલેક્ટ્રિક ની દુકાનમાં સામાન લેવા ગયા હતા તે દરમિયાન ગાડી નો ખુલ્લો કાચ રહી ગયો હતો પાછળ મૂકેલી થેલી કોઈ ગઠિયો ઉઠાવી ગયો હતો થેલીમાં 21 હજાર રૂપિયા રોકડા અને મહત્વના દસ્તાવેજો સામેલ હતા. પાછળની સીટ પર ખેડૂતને માલૂમ પડ્યું , થેલીમાં 21 હજાર રૂપિયા સાથે દસ્તાવેજો લઈ ગયો અને થેલી મહત્વના દસ્તાવેજો બોડેલી સેવાસદન ન બાજુમા મળી આવ્યું હતું
ગઢીયા એ રૂપિયા એટીએમ કાર્ડ સહિત મહત્વના દશાવજો લઈ ગયો હતો અને અને મહત્વના કાગડો એટીએમ વાળી થેલી થેલી સેવાસદનની બાજુમાં ફેંકી દીધી હતી આ અંગે બોડેલી પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed