September 7, 2024

ધારાસભ્ય મહેશભાઇ સી. વસાવાના પર્સનલ આસિસ્ટન્ટ ના પદ પરથી ચૈતરભાઈ ડી. વસાવાને બરખાસ્ત કરવા બાબત.

Share to



ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે આપ મારા પર્સનલ આસિસ્ટન્ટ ચૈતરભાઈ ડી. વસાવા રહે. બોગજ. તા. દેડીયાપાડા. જિ. નર્મદા. જેઓ તારીખ 4/10/2022 ના રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયેલ છે. જેની અમોને જાણ થતા અમે તમારી પર વિશ્વાસ મૂક્યો હતો તે રહ્યો નથી જેથી આપ ને મારા પર્સનલ આસિસ્ટન્ટ ના પદ પરથી બરખાસ્ત કરવામાં આવે છે.
આ પત્ર દ્વારા અમે આજે જાહેર જનતાને, સરકારી કર્મચારી, ઓફિસો, અધિકારીઓ પણ આ પત્રને ધ્યાને લઈ જેથી કરીને ચૈતરભાઈ જોડે કોઈ પણ જાતનો ઓફિશ્યલી વ્યવહાર કરશે નહીં અને જે વ્યક્તિ કે અધિકારી કર્મચારી જે કંઈ પણ વ્યવહાર કરશે તે જે તે વ્યક્તિની અંગત જવાબદારી રહેશે જેમાં અમારે કોઈપણ જાતની જવાબદારી રહેશે નહીં જેની આ પત્ર દ્વારા સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા ના માધ્યમથી તમામ વ્યક્તિઓને જાણ કરવામાં આવે છે


Share to

You may have missed